________________
નવમું વીર્ય અધ્યયન
ततस्तेनार्जितैव्यैर्दारैश्च परिरक्षितैः । कीडंत्यन्ये नरा राजन हृष्टा स्तुष्टा ह्यलंकृताः॥
(કે રાજાને ગુરૂ બંધ આપે છે) કે હે રાજનું ! જેણે દ્રવ્ય મેળવ્યું હોય, અને તે દ્રવ્યથી સુંદર સ્ત્રીઓ એકઠી કરી હોય, તેમની સાથે તેના મરણ પછી બીજા પુરૂષો માલિક થઈને ખુશ થયેલા પ્રસન્ન થયેલા દાગીના પહેરીને મોજ ઉડાવે છે, (સંસારી બધી રમણીય વસ્તુને સંઘરનારે સંઘરે, તેના મરણ પછી વિષય લેલુપીએ તેની વસ્તુઓને દુરૂપયોગ કરે છે, અને મરવા પછી તે દ્રવ્ય મેળવતાં કરેલાં પાપ કૃત્યથી પાપી પોતાનાં કૃત્યેથીજ દુર્ગતિમાં પીડાય છે, હવે પિતાના સગાં વહાલાં તેનું ધન વાપરનારાં તેને રક્ષણ માટે કામ લાગતાં નથી તે બતાવે છે. माया पियाण्हुसा भाया, भज्जा पुताय ओरसा। नालं ते तवताणाय लुप्पंतस्स सकम्मुणा ।सू.५॥
મા (જન્મ આપનારી) પિતા-બાપ છોકરાની વહ, ભાઈ, પત્ની, પિતાનાથી જન્મેલા દીકરા આ સિવાય સસરે, સાસુ વિગેરે તને તારાં પાપ કૃત્યથી દુર્ગતિમાં જતાં દુઃખ ભેગવતાં બચાવવા સમર્થ થતાં નથી, અહીં દાંત કહે છે કે કાલસીરિક કસાઈ, જે પાંચસે પાડા મારતે, અને સુલસ તેને દીકરા અભય કુમારને પરમ દયાળુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org