________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. છે, અને તે બીજા સેંકડે ભવ સુધી છુટવું મુશ્કેલ થાય છે, વળી તેલ વડે ફુદ આ પાઠ છે તેને અર્થ-જે માણસ દુબુદ્ધિથી જેવું પાપ કરે, તેના પાપી સંસ્કારે હજારો ગણા દુઃખ દેનારા થાય છે, પૂર્વે કહેલ જમદગ્નિ અને કૃતવીર્ય માફક વર પરંપરા પુત્ર અને પિત્રા સુધી વધે છે. પ્રશા માટે ? ઉતે ઇંદ્રિય લુપીએ આરંભમાં પુષ્ટ છે, તે આરંભે જવઘાતક છે, તેથી ઉપર કહેલા તમામ સંસારી
સંસાર સુખ વાંછકે આરંભમાં રક્ત રહેલા દુઃખ દેનારાં આઠ કર્મોને છોડનારા નથી બનતા, બહારથી અને અંદરથી કામ લેગ ત્યાગે ત્યારે પાપથી છુટી મોક્ષમાં જાય.) आघाय किच्च माहेडं, नाइओ विसएसिणो । अन्नं हरति तं वित्तं कम्मी कामेहिं किच्चति स.४।
વળી જેમાં આઘાત થાય, એટલે પ્રાણીઓના દશે પ્રકારનાં પ્રાણો હણાય તે આઘાત કે મરણ છે, તે આઘાત માટે કે આઘાતમાં અગ્નિ સંસ્કાર જલાંજલિદેવી, પિત્રપિંડ (પછવાડે બ્રાહ્મણ જમાડે તે) વિગેરે મરણ ક્રિયા કરીને તેનાં સગાં પુત્ર સ્ત્રી ભત્રિજા વિગેરે સંસાર સુખના ચાહકે તે મરનારનું કષ્ટ મેળવેલું પિતાના ઉપભેગમાં લે છે, તે બતાવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org