________________
૪૮)
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ન હણેા, એવી શિષ્યાને વાણી બાલનારા ભગવાન મહાવીર વર્ધમાન પ્રભુએ કહ્યો, હુવે તેમનાં વિશેષણ કહે છે, ત્રણે જગતના સ્વરૂપને ત્રણ કાળમાં જેવું હતું તેવુ જેનાથી જાણે તે કેવળજ્ઞાન નામની મતિ છે, તે મતિવાળા અર્થાત્ કેવળજ્ઞાન થયા પછી સન થયા તે પછી ભગવાન મહાવીરે કેવા ધમ કહ્યા તે પૂછ્યું, સુધર્માસ્વામી કહે છે રાગદ્વેષને જીતે તે જિન, તેઓને ધમ સરળ માથા પ્રપંચરહિત છે, તે જેવા છે તે હું યથાયોગ્ય કહું છુ' તે સાંભળે, પણ જેમ અન્ય મતવાળે 'ભવાળે ધર્મ કહ્યો, તેરેા ભગવાને નથી કહ્યો, પાઠાંતરમાં નપાસ સુક્ષ્મ, જન્મે તે જના તેજ જના તેઓને આમંત્રણ આપીને કહે કે લેાકેા તમે મહાવીર પ્રભુના કહેલા સરળ ધર્મોને સાંભળે.
माहणा खत्तिया वेस्सा चंडाला अदुवोकसा | एसिया वेसिया सुद्दा जेय आरंभणिस्सिया ।। सू. २
અન્યત્ર વ્યતિરેક અનુકુળ વિરૂદ્ધ એમ એ બતાવ્યાથી અ ઠીક કહેલા ગણાય તેથી કહે છે કે પ્રથમ ધર્મ કહ્યો તેથી વિરૂદ્ધ અધમ છે, તે અધમને આશ્રય કરેલા લેાકેા ખતાવે છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય ચંડાળ તથા બેસ તે મિશ્ર જાતિય તે કહે છે, તેમાં બ્રાહ્મણ માપ અને મા શૂદ્દી હોય તેા જન્મેલેા પુત્ર નિષાદ કહેવાય, બ્રાહ્મણુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org