________________
નવમું વીર્ય અધ્યયન.
અક્ષરોને અર્થ આ પ્રમાણે જાણ, ભાવ ધર્મ લૌકિક લેકેત્તર એમ બે ભેદે છે, અને તે બંને પ્રકાર પણ બે અને ત્રણ ભેટવાળા જાણવા, તથા લૈકિક ગૃહસ્થી અને તેમના ત્યાગી ગુરૂને ધર્મ જાણો, તે લકત્તરિક જ્ઞાનદર્શન ચારિત્ર એમ ત્રણ ભેદે છે, તે દરેક પણ પાંચ પાંચ ભેરવાળે છે, તેમાં જ્ઞાન દર્શન ચારિત્રવાળા સાધુઓને જે ધર્મ તે દેખાડે છે.
पासत्थोपण्ण कुसील संथवोण किर वट्टती काउं। मुयगडे अज्झयणे धम्ममि निकाइतं एयं ॥१०२॥
સાધુના ગુણેને બાજુ (ર) મુકે તે પાસસ્થા, તથા સંયમની ક્રિયાથી કંટાળે તે અવસન્ના, તથા ખરાબ આચારવાળો કુશલ આ ત્રણ પ્રકારના ઢીલા સાધુ સાથે ઉત્તમ સાધુએ પરિચય ન રાખવે, તેજ વાતને આ સૂયગડાંગ સુત્રના ધર્મ અધ્યયનમાં બતાવ્યું છે. નામ નિષ્પન્ન નિક્ષેપ પુરો થયે, હવે સૂત્ર અનુગમ (અધિકાર)માં અસ્મલિતાદિ ગુણ યુકત સૂત્ર ઉચ્ચારવું તે આ છેकयरे धामे अक्साए माहणेण मतीमता। अंजुधम्म जहातच्चं जिणाणं तं सुणेह मे ॥ सू.१
જંબુસ્વામી સુધર્માસ્વામીને કહે છે, કે દુર્ગતિ જતાં જેને ધારી રાખે તે વડે કયો ધર્મ, માહણ તે કઈ જીવને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org