________________
૪૬]
સૂચગડાંગ સૂત્ર ભાગ જે,
છે તે કુલ, નગર ગ્રામ વિગેરેના જે ધારા રીવાજ અંધાયલા હાય તે ધર્મ (ફરજ) છે, અથવા ગૃહસ્થાએ ગૃહસ્થાને જે દાન (જોઈતી વસ્તુ) આપવું તે દ્રવ્ય ધર્મ જાણવા, તેજ કહ્યુ' છેઃ
-
अन्नं पानं च वस्त्रं च आलयः शयनासनम् । सुश्रुषा नन्दनं तुष्टिः पुण्यं नवविधं स्मृतम् ||१||
ભુખ્યાંને અન્ન તરસ્યાંને પાણી, નગ્નને વસ્ર, દુ:ખીને સ્થાન સુવાનું એસવાનુ માંદાની સેવા નમસ્કાર અને હસ્તે ચેહરે વાત એમ બીજા સાથે વન કરવાથી નવ પ્રકારે પુણ્ય ધન છે તેમ કહ્યું છે. ભાવ ધર્મનું સ્વરૂપ ખતાવે છે. लोइलो उत्तरिओ दुविहो पुण होति भावधम्प्रोउ । दुविहो विदुविहतिविहो पंच त्रिहो होति णायन्त्रो ॥नि. १०२ ॥
ભાવધ નાઆગમથી બે પ્રકારે છે, લોકિક, લેાકાત્તર, તેમાં લાકિક બે પ્રકારને ગૃરુસ્થ, અને તેમના ગુરૂ પાખંડિ (આવા વિગેરે)ના છે, લેાકેાત્તર ધર્મ ત્રત્રુ પકારેજ્ઞાન દર્શન ચારિત્ર નામે છે, તેમાં મતિ શ્રુત અવિધ મનઃ પવ અને કેવળ એમ પાંચ ભેદે જ્ઞાન છે, ઔપશમિક સાસ્વાદન ક્ષાયે પશમિક વેદક અને ક્ષાયિક એ પાંચ ભેદે દર્શન છે. સામાયિક દેપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સુક્ષ્મસ’પરાય અને યથાüાત પાંચ પ્રકારે ચારિત્ર છે. ગાથાના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org