________________
નવમું વીય અધ્યયન. આરોપવું તે સમાધિ. તેજ મુકિત માર્ગ પણ જ્ઞાનદર્શન ચારિત્ર નામને ભાવ ધર્મપણે કહે. આ પ્રમાણે થોડામાં બતાવ્યા છતાં પણ અહીં સ્થાન ખાલી ન રહે માટે ધર્મના નામાદિ નિક્ષેપ બતાવે છે. णामं ठपणा धम्मो दव्ध धम्मी य भाव धम्मो य । सचित्ता चित्त मीसग गिहत्य दाणे दंविय धम्मे नि. १००॥
નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે ધમને નિક્ષેપ છે, તેમાં પણ નામ સ્થાપને છોડીને જ્ઞશરીર ભવ્ય શરીર બે સિવાયને વ્યતિરિકત (જુ) દ્રવ્ય ધર્મ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં પણ સચિત્તને ધમ સરીરને ઉપગ લક્ષણવાળે છે, ધર્મ તે સ્વભાવ છે, એ પ્રમાણે અચિત્તતે ધર્માસ્તિકાયાદિને જે જેનો સ્વભાવ તે તેને ધર્મ છે, તે કહે છે.
गइ लक्खाओ धम्मो अहम्मो ठाण लक्षणो। भायणं सव्य दव्याणं नहें अवगाह लक्खणं ।
વસ્તુ માત્રને અંદશ્ય રીતે ચાલવામાં સહાય આપવી તે ધર્માસ્તિકાયનો સ્વભાવ (ગુણ ધર્મ) છે, અધર્માસ્તિ કાય ઉભું રાખવામાં સહાય કરે છે, વાસણ માફક બધાં દ્રને આધાર આકાશ આપે છે, પુદ્ગલાસ્તિકાયને સ્વભાવ (ગુણું) તે તેના ધમપણે જંર્ણ, અને ગૃહસ્થાને જે ધર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org