________________
આઠમું વીર્ય અધ્યયન.
૪િ૩. ઉદર ભરવા માટે છે. તેને મિક્ષ મળવાનું નથી એ પ્રમાણે ગૃદ્ધિ છોડને આશષ દેષ રહિત બની હમેશાં સંયમ અનુષ્ઠાનમાં યત્ન કરે. झाण जोग समाहदु कायं विउसेज्ज सव्वसो । तितिक्खं परमं णच्चा आमोक्खाएपरिवएज्जासि२६ (गाथा ४४६) त्तिबेमि इति श्री वीरिय नाम मटम ज्झयणं समत्तं
વળી ચિત્ત વશ કરવું તે ધ્યાન, ધર્મ ધ્યાન વિગેરે. તેમાં વેગ મન વચન કાયાને સંયમમાં વ્યાપાર તે ધ્યાન યેગને આદરીને દેહ જે અકુશલ યેગમાં વતે તેને રાકે, તથા સર્વે રીતે હાથ પગ વિગેરેને પરને પીડા કરવામાં ન વાપરે, તથા તિતિક્ષા તે ક્ષમા પરિસહ ઉપસર્ગમાં સહન રૂપ છે તે મુખ્ય જાણુને બધાં કર્મ ક્ષય કરવા માટે તું સંયમ અનુષ્ઠાન ચાલુ રાખજે. આ પ્રમાણે સુધર્માસ્વામી જંબુસ્વામીને કહે છે, તે પ્રમાણે બધા સાધુએ સમજીને વર્તવું) પ્રભુએ અમને કહ્યું, તે તમને હું કહું છું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org