________________
૪૨]
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે.
અંડ તે મેટું અર્થાત્ મેઢામાં સુખથી જાય તેવા કુખ ભરવા માટે આઠ કેળીયા ખાય તે અલ્પાહારી છે, બાર કેળીએ અપાઈ ઉદરી છે. સેળ કેળએ અડધી ઉદરી, ૨૪ કળીએ થેડી ઉનાદરી, ત્રીસ કેળીયે પ્રમાણ આહાર અને ૩૨ કેળીએ સંપૂર્ણ આહાર. તેથી વધારે ખાય તે પેટ અકળાય દુઃખી થાય તેથી હમેશાં ઓછું ખાવાની ટેવ પાડવી. પાણીમાં તથા ઉપકરણમાં પણ ઓછાશ કરવી, તેજ કહ્યું છે–
थोवाहारो थोष भणिओ अज्जो होइ थोपनिहो । थोवोवहि उव करणो तस्स हु देवावि पणमंति ॥२॥
થોડું ખાય. હું ભણે, (બેલે) થોડી નિદ્રા કરે છે ઉપાધિ અને ચેડાં ઉપકરણ હોય તેને દેવતા પણ નમે, તથા સારા વતવાળે સાધુ ડું હિતવાળું બોલે, હમેશાં વિકથા રહિત હાય, હવે ભાવ ઉનેદરી કહે છે. ક્રોધાદિને ઉપશમ તે શાંત ક્ષમાધારી તથા અભિનિવૃત તે લેભાદિ જય કરવાથી આતુરતા રહિત તથા ઇઢિયે મન દમવાથી દાંત જીતેંદ્રિય તેજ કહ્યું છે કે –
कषाया यस्य नोच्छिन्ना यस्य नात्मवशं मनः। इंद्रियाणि न गुप्तानि प्रव्रज्या तस्य जीवनं ॥१॥
જેણે કયા દૂર કર્યા નથી, જેને પિતાનું મન વશ કર્યું નથી, ઈદ્રિયોના સ્વાદ છોડ્યા નથી, તેની દીક્ષા ફક્ત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org