________________
આઠમું વીર્ય અધ્યયન.
[૪૧
દેહવાળે (તપસ્વી) છું એવી રીતે પિતાનું અનુષ્ઠાન પિતાની મેળે પ્રકટ કરીને નકામું ન કરે. अप्प पिंडासि पाणासि अप्प भालेज्ज सुवए। खंतेऽभि निव्वुडे दंते, वीतशिद्धी सदाज़ए सू.२५/
સ્વભાવથી અલ્પ પિંડનો ખાનાર અર્થાત ઉદર નિર્વાહ માટે થોડું ખાય, તે પ્રમાણે પાણી પણ વિવેકથી પીએ, વિગેરે સમાજવું, તેજ આગળ કહે છે – हे. जंत्र तंव आसीय, जत्थ व तत्थव सुहो व गय निदो । जेणव तेणव संतुट्टवीर मुणिोसि ते. अप्पा ॥१॥
જે મળ્યું તે ખાઈને જયાં જગ્યા મલે ત્યાં સુખથી નિદ્રા લે, જે મળે તેના વડે સંતોષી થઈ ચલાવી લે, તેવા સાધુને કહે છે કે હેવી રીતે તે ખરેખર આત્મા જા છે, ( અર્થાત નિર્દોષ) આહાર પાણી મકાન લઈ જેમ તેમ ચલાવી કેઈને ન પડે તે તેનું ચારિત્ર પ્રશંસા પામે તેમ તેણે આત્મા જાણે કહેવાય,
अट्ठ कुक्कुडि अंडगमेत्तप्पमाणे कवले. आहारे माणे अप्पाहारे दुवालस कवलेहिं अवड्ढोयरिया सोलसहिं भागे पत्ते चवीस ओमोदरिया तीसं पमाण पत्ते बत्तीस कवला संपुण्णाहारे इति ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org