________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. પરમાર્થ (મેક્ષ) તત્વને જાણનારા છે તે ભગવંતનું પરાક્રમ તપ અધ્યયન યમનિયમમાં વપરાય તે શુદ્ધ છે, નિર્મળ છે, નિર્દોષ છે, એટલે તપ કરીને અહંકારનું શલ્ય કે ક્રોધ વિગેરે દોષથી રહિત છે, તેમનું અનુષ્ઠાન અફળ થાય છે, અર્થાત્ તેમને સંસાર ભ્રમણ થતું નથી, તે કહે છે. સમ્યગ દષ્ટિનું સંયમ તપથી પ્રધાને અનુષ્ઠાને છે, તે સંયમથી આવ રેકાય છે, અને તપનું ફળ નિર્જરા છે તે બતાવે છે.
संयमे अणण्हयफले, तब वोदाणफले ॥ સંચમ તે અનાશ્રવ છે, ત૫ તે નિર્જરા ફળવાળે છે. तेसि पि तवो ण सुद्धो, निक्खंता जे महाकुला । जन्ने वन्ने वियाणं ति, न सिलोगं पवेज्जए।सू.२४॥ - વળી ઈવાકુ વિગેરે મટું કુલ છે, જેનું તે મેટા કુલવાળા કે લેક પ્રસિદ્ધ શર્ય વિગેરે ગુણેથી ફેલાયેલ કીર્તિવાળા થાય છે, તેમને પણ તપ પૂજા સત્કાર આદિને લીધે અશુદ્ધ થાય છે, (અર્થાત્ તપ કરીને પ્રખ્યાત થાય તે લેક માન્યતામાં પદ્ધ મેક્ષ સાધન ભૂલી જાય) તેથી જેમ બને તે બીજા ગૃહસ્થો દાન શ્રદ્ધાવાળા ન જાણે તેમ તપ કર, (નહિ તે પારણામાં અશુદ્ધ આહાર બતાવીને વહેરાવશે) તેમ પિતાની પ્રશંસા પોતે ન કરે, કે હું ઉત્તમ કુલને શેઠી હતું, અને હાલ આવા મેટા તપથી તપેલી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org