________________
આઠમું વીય અધ્યયન.
(૩૫
લાભ રહિત વિગેરે સમજવુ, આ પ્રમાણે ક્રોધાદિ રહિત થઈને સંચમ પાળે, તેથી એ પ્રમાણે મરણુ સમય અથવા બીજા વખતે પડિત વીર્યવાળા મહા વ્રતેામાં તત્પર થાય, તે મહાવ્રતામાં અહિંસા મુખ્ય છે તે બતાવવા કહે છે— उड़ढम तिरियं वा जे पाणा तस्स थावरा । सव्वत्थ विरतिं कुज्जा संति निव्वाण माहियं ॥ २॥ સૂત્ર ગાથામાં આ ફ્લાક નથી પણ જુની ટીકામાં માટે આ લખ્યા છે, તેથી સંયમ વીર્યને પુષ્ટિ મળે છે.
ખા
ઉંચે નીચે તીરછી દિશામાં જે પ્રાણીઓ ત્રસ સ્થાવર જીવા છે, તે સઘળામાં વિરતિ કરવી, અર્થાત્ તેમને દુઃખ ન દેવું, તેજ શાંતિ અને નિર્વાણુ ખતાવ્યું, જે બીજાને દુઃખ ન દે તે શાંતિ મેળવે અને મેાક્ષમાં જાય. વળી पाणे य णाइवाएज्जा अदिन्नं पि न णादए । सादियं ण मुसं बूया, एस धम्मे बुसीमओ । सू. १९
પ્રાણ જેમને વહાલા છે તે પ્રાણીઓને મારીશ નહિ, તથા પરથી ન અપાયેલું તે ક્રાંત ખાતરવાની સળી સુદ્ધાં પણ (વગર રજાએ) ન લઇશ, તથા સહુ આદિતે પ્રથમ માયા સાથે રહેતે જૂઠે પારકાને ઠગવા માટે મૃષા ખેલે તે માયા વિના ન હાર્ય માટે પ્રથમ માયા પછી 43, તેને સાર આ છે કે જે પરને ઠગવાનું શ્રૃઠ તે માયા મૃષાવાદ સત્તરમુ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org