________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
“પાપ ત્યાગવું, પણ સંયમ રક્ષા માટે મૃગે (જોયા છતાં કહે કે મેં જોયા નથી, તે દેષ પણ નથી, એમ માયામુ પાવાદ ત્યજવાને ધર્મ પર્વે કર્યો, તે હ્રચારિત્ર નામે છે, છંદ હોવાથી ગુણીમ૩ શબ્દ છે, તેને ખરો શબ્દ રામા છે તેને નિર્દેશ (કહેવાનો અર્થ આ છે કે જ્ઞાન વિગેરે વસ્તુ (ગુણ) છે તે જ્ઞાનાદિવાળે આત્મા છે, (અર્થાત્ જીવ ન મારે કપટનું જૂઠું ન બોલે એ આત્માને સ્વભાવ કે ધર્મ છે) અથવા ગુણ3 તે વશસ્ય શબ્દ છે, તેને અર્થ આત્મ વિશગ જીતેંદ્રિય છે, (એટલે જે જીતેંદ્રિય છે તે જીવ હિંસા ન કરે, કપટવાળું જૂઠ ન બોલે એ ધર્મ છે. ) अतिकामंति वायाए मणसावि न पत्थए। सव्वओ संवुडे दन्ते आयाणं सु समाहरे ॥सू.२०॥
વળી પ્રાણીઓને અતિકમ તે પીડા કરવી, અથવા મહાવ્રતને અંતિક્રમ તે ઉલંઘવું, અથવા મનમાં અહંકાર લાવી બીજાને તિરસ્કાર કર, આવું અતિક્રમ (અઘટિત કૃત્ય) વાણીથી કે મનથી પણ ન કરે, એ બેને નિષેધ થવાથી કાયાને અતિક્રમ તો દૂરથીજ નિષેધ થયે. એમ મન વચન કાયાથી કરવું કરાવવું અનુમેદવું, એ નવ ભેદે જીવહિંસાદિ પાપ ન કરે, તથા બધી રીતે બહારથી તથા અંતરથી સંવૃત ગુપ્ત અથવા ઈદ્રિયોના દૃમનથી દાંત રહીને
છે કે
આ ડ
,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org