________________
૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
‘દાબી દેવા, અથવા આ પાઠ છે કે –“કુયું રૂટ ઉં વરસ વોરિયે જે બળવડે સંગ્રામને મેખરે મેટા સુભટના સંકટમાં શત્રુના સન્યને જીતે છે, તે ખરી રીતે વીર્ય નથી, પંરતુ જે શકિતવડે કામ ક્રોધને જીતે છે તે વીર મહાપુરૂષનું વીર્ય આ સંસારમાં કે મનુષ્ય જન્મમાં કેટલાક તીર્થકર વિગેરે (ઉત્તમ પુરૂષ) નું વચન મેં સાંભળ્યું છે, અથવા પાઠ છે, કે—
आयतह सु आदाय एवं वीरस्स वीरियं ।। આયત તે મેક્ષ કે જેના સુખને કે તેમાં રહેવાસને અંત નથી, તેજ અર્થ કે તેને અર્થ કે પ્રજન સમ્યગ દર્શનજ્ઞાન ચાત્રિ તે આપનાર તીર્થ (મેક્ષ માર્ગ છે તેને સારી રીતે મેળવીને જે ધૈર્ય બળ વડે કામ ક્રોધાદિ વિગેરે ને જીતવા માટે પરાક્રમ બતાવે છે તે જ વીરનું વીર્ય (શકિતનો સદુપયોગ) છે જે પૂર્વે કહેલું કે–વીરા ચીરવં વીરનું વીરત્વ શું? તે આ કહ્યું. વળી સાતા ગૌરવ તે સુખ શીલતા ઈધિનું સુખ તેમાં નિભૂત તે લાલચુ નહિ, તથા કોધઅગ્નિના જય માટે ઉપશાંત ઠંડે શીતળ એટલે શબ્દાદિ વિષયે અનુકૂળ કે પ્રતિક્રિય તે સારા માઠાં આવે તેમાં રાગદ્વેષ ન કરે તેંદ્રિય હોવાથી રાગષિ સહિત છે, તથા નિહા કે જેના વડે પ્રાણીઓ હણાય તે માયા છે. તે માયા પ્રપંચ રહિત છે, તેમ માન રહિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org