________________
આઠમું વીર્ય અધ્યયન.
૩૩.
*
*
વશ રાખત દુર્લભ સંયમ મેળવીને બધાં કમ નાશ કરવા પંડિત મરણ બરાબર પળે. (સમાધિ જાળવે) अणुमाणं च मायं च, तं पडिन्नाय पंडिए। सातागाख णि हुए उवसंते णिहे चरे ।। सू.१८॥
તેવા ઉત્તમ સાધુને સંયમમાં તપશ્ચર્યા કરતો દેખીને કેઈ (મેટે માણસ ) પૂજા સત્કાર વિગેરેથી નિમંત્રણ (તેડું) કરે, તેથી તે અટુંકારી ન બને, તે બતાવે છે. ચકવર્તી વિગેરે સત્યાર્થી પૂજે તે પૂજા કરતાં પોતે થેડું. પણ માન ( અહંકાર) ન લાવે, તો વધારે માને છે કેમ લાવે છે અથવા ઉત્તમ મરણમાં ઉગ્રતપથી તપેલા દેહમાં હું કેવો મટે તપસ્વી છું એ થોડે પણ ગર્વ ન કરે, તથા પંડુર આર્મી માફક જરાપણ માયા ન કરવી. ઘણીની વાત શું કરવી ? આ પ્રમાણે કોઇ લેભ પણ ન કરવા, આ પ્રમાણે જ્ઞપરિજ્ઞા (જાણવું ). પ્રત્યાખ્યાન પરિણા (વર્તવું) એ બંને પરિઝાવડે કષા તથા તેના ફળોને જાણીને તેને છેડે. વળી બીજી પ્રતમાં માળે ર મા જ તે જાય છે તેને અર્થ—અતિમાન સુભૂમ જેવું ઘણું માન દુખાવહ છે તે સમજીને છેડે, તેને સાર આ છે. જે કે સરાગ સંયમમાં કદાચિત માનને ઉદય થાય, તો તુત . તેને વિફળ કરવું (દાબી દેવું) એ પ્રમાણે માયા વિગેરે પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org