________________
૩૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
છેડવાથી જીતવાથી પરિછિન્નસ્રોત (નિલે પ) થયા છે, તથા પોતે પૂજા સત્કારના લાભના અથી નથી, પણ ફકત કમ નિરાની અપેક્ષા રાખી તપ ચારિત્રની સઘળી ક્રિયા કરે
છે, તે બતાવે છે, ધર્મ -શ્રુત ચારિત્ર નામના છે, તેના જેને અ છે, અથવા ધર્મ તેજ અર્થ જેને છે તે ધર્માથી છે. તેના ભાવાર્થ આ છે કે તે પૂજાવા માટે ક્રિયા કરતા નથી, પણ ધર્માંના અથી છે, પ્ર–શા માટે ?
કારણ કે તે ચેગ્ય રીતે ધર્મ તથા તેનાથી થતાં ફળે સ્વર્ગ મેાક્ષને જાણે છે, ધર્મ સારી રીતે જાણીને શું કરે છે તે કડૈ છે, નિયાગ માક્ષ માર્ગ અથવા સાચા સયમ છે, તેને સર્વ પ્રકારે ભાવથી સ્વીકાર્યા છે માટે નિયાળ પ્રતિપન્ન છે, તેજ પ્રમાણે શું કરે તે કહે છે, સમિયં સમતા-સ્વભાવરૂપ જે વાંસલા અને ચંદનમાં સરખા ભાવ છે તેવું તે શત્રુમિત્ર ઉપર સરખાપણુ રાખે. કેવા થઈને ? દાંત દ્રવ્ય ભૂત અને અને બ્રુષ્ટ કાયવાળા છે, એવા ગુણા ધારીને પૂર્વ કહેલ માંણુ શ્રમણુ ભિક્ષુ શબ્દોની જે ગુણાની પ્રવૃત્તિ છે, તેવા ગુણાવાળા જે હાય તે નિગ્રંથ કહેવા. તે માહન વિગેરે શબ્દા નિગ્રંથ શબ્દની પ્રવૃત્તિના નિમિ ત્તમાં અવિનાભાવી ( એક સરખા ) છે. અર્થાત્ અક્ષરે જુદા છે, પણ પ્રાયે અર્થ બધાને એકજ ઉત્તમ સાધુ’ તરીકે છે હવે બધાની સમાપ્તિ કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org