________________
સેળયું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૯ સુધર્મા સ્વામી જંબુસ્વામી વિગેરેને ઉદ્દેશીને કહે છે કે મેં જે કહ્યું છે, તે તમે સાચું જાણે, બીજો વિકલ્પ ન કરો, કારણ કે હું સર્વજ્ઞની આજ્ઞાથી કહું છું, કારણ કે સર્વજ્ઞ ભગવંતે સર્વે જીવના હિતકારક રક્ષક હેવાથી રાગદ્વેષ મહતું કંઈપણ કારણ ન હોવાથી જૂઠું ન બોલે,
એથી મેં શરૂઆતથી કહ્યું, તે બરોબરજ સમજે, આ અનુગ (વિષય) કો, ન નગમ વિગેરે સાત છે, પણ નિગમ નયને સામાન્ય વિશેષપણે ગણું સંગ્રહ વ્યવહારમાં લઈએ તે જ છે, પણ સમભિરૂઢ તથા ઈન્ધભૂત એ બે ને શબ્દ નયમાં લઈએ તે નૈગમ સંગ્રહ વ્યવહાર રૂજુ તથા શબ્દ નય ગણતાં પાંચ થાય, અને પ્રથમ માફક નિગમ ભેગે લઈએ તે ચાર નય થાય, વળી વ્યવહારને સામાન્ય વિશેષરૂપે લઈએ તો સંગ્રહ જુસૂત્ર અને શબ્દ નય એમ ત્રણજ થાય, તે પણ દ્રવ્ય અને પર્યાય એ બેમાં સમાવેશ થાય તે દ્રવ્યાસ્તિક અને પચાયાસ્તિક બે નયેજ છે, અથવા તે બધાંને જ્ઞાન ક્રિયામાં સમાવેશ કરીએ તે બેજ વધે છે, તેમાં જ્ઞાનવાળે જ્ઞાનને પ્રધાન માને, કિયાવાળ ક્રિયાને પ્રધાન માને, નાને નિરપેક્ષ (જુદા) માને તે મિથ્યાત્વ છે, અને પરસ્પર અપેક્ષાવાળા માને તે મેક્ષના અંગરથવાથી બંનેનું પ્રધાનપણું છે. અને તે બંને સાથે લેતાં ફિયા કરે છે, તેજ કહે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org