________________
સેળયું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૭
જેણે, તે છિન્નસ્ત્રોત છે, તથા સુસંયત-કાચબા માફક સંયમરૂપ શરીરની રક્ષા કરે, અર્થાત્ કાયાથી નકામું કંઈ પણ કાર્ય ન કરે, તથા પાંચ સમિતિ સારી રીતે પાળે માટે જ્ઞાનાદિક મેક્ષ માટે જાય તેની સભ્યમિત છે, શત્રુમિત્રમાં સમ હોવાથી સુસામાયિક છે, તથા આત્મા જે ઉપગ લક્ષણવાળે જીવ છે, તે અસંખેય પ્રદેશ છે તેનામાં સંકેચ વિકેચ (નાનું મોટું) થવાને ગુણ છે, પોતાના કરેલાં કૃત્યેનાં ફળ ભગવે છે, પ્રત્યેક તથા સાધારણપણે સંસારી જીવના શરીરની વ્યવસ્થા છે, દ્રવ્યથી નિત્ય પર્યાયથી અનિત્ય વિગેરે અનંત ધર્મ (ગુણવાળો છે, તેને વાદ (વર્ણન) તે આત્મવાદને પ્રાપ્ત થયેલ છે, અર્થાત્ બાબર રીતે આમતત્વને જાણનારો છે, તથા વિદ્વાન્-પદાર્થોને સારી રીતે જાણે છે, પણ ઉલટું જેત નથી, તેથી કેટલાક મવા એવું કહે છે કે એક જ આત્મા સર્વ પદાર્થોના સ્વભાવપણે વિશ્વ વ્યાપી છે, શ્યામાક (સામા)ના ચોખા જેવડે અંગુઠાના સાંધા જેવડો વિગેરે જેઓ ખોટું માને છે, તેમનું ખંડન કરેલું જાણવું, કારણ કે તે વાદીઓના માનેલા આત્માને સિદ્ધ કરનાર પ્રમાણને અભાવ છે, દ્વિધા તે દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે એટલે દ્રવ્યથી પાંચ ઇંદ્રિયોના વિષયમાં પોતાની પ્રવૃત્તિ ભાવોત તે અનુકુળ પ્રતિકૂળ શબ્દ વિગેરેમાં રાગદ્વેષથી થતા સંક૯પ વિકલ્પ એ બંને સ્ત્રોતને છેદ્યા છે, ઇંદ્રિયે વશ કરીને અને રાગદ્વેષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org