SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ 3८२] સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. તે ઉદ્યમ કરનારે છે, તે અનુષ્ઠાને કષા કરીને નકામાં ન કરે, તે કહે છે, આકળો થઈને કેવી ન થાય, ઉત્કૃષ્ટ તપ કરીને પણ માની ન થાય, તે કહ્યું છે, जइ सोऽवि निज्जरमओ पडिसिद्धो अट्ठमाणमहणेहिं अवसेस मयट्ठाणा परिहरियन्वा पयत्तेणं ॥१॥ न नि (५) महन-मा तिना मह छ।3વાથી તે પણ છેડા જોઈએ, તેમજ બીજાં મદસ્થાને હોય તે પ્રયાસ કરીને છેડવાં, આ કેધ માન ત્યાગવાનાં બતાવ્યાથી રાગ જે માયા તથા લેભથી થાય છે, તે પણ ત્યાગ, આવા ગુણથી શેજિત સાધુ હોય તેને નિઃશંકપણે માહન નામે બોલાવ. હવે શ્રમણ શબ્દની પ્રવૃત્તિનું निमित्त मताव छ, . ____ एत्थवि समणे अणिस्सिए अणियाणे आदाणं च अतिवायं च मुसावायं च बहिर्चा च कोहं च माणं च मायं च लोहं च पिजं च दोसं च इच्चेव जओ जऔं आदाणं अप्पणो पहोसहेऊ तओ तओ आदाणातो पुव्वं पडिविरतेपाणाइवाया सियादते दविए वोसट् काए समणेति वच्चे ॥२॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005352
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlalji Jain Shwetambar Gyanbhandar
Publication Year1931
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size12 Mb
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy