________________
સોળમું શ્રી ગાથા અધ્યયન.
[૩૮૧ ઠેષ-અપ્રીતી કરવી, કલહ-સામસામે કઓ કર (લડવું) . અભ્યાખ્યાન-બેટું આળ દેવું, પશુન્ય-કાનમાં કહેવું, પરના ગુણે સહન ન થાય તો તેના દોષે બીજા પાસે કહી. બતાવવા. (ચાડી કરવી), પરંપરિવાદ–પારકી નિંદા કરવી, અરતિ-સંયમ પાળવામાં ખેદ થાય, રતિ-વિષયની આકાંક્ષા, માયા-પરને ઠગવું, અને મૃષાવાદ–ગાયને ઘડે કહે, જૂઠું બોલીને કપટ છુપાવે. મિથ્યાદર્શન--અતત્વને તત્વ કહે, તત્વને અતત્વ કહે, જેમકે
: - णत्यि ण णिच्चो ण कुणइ कयं ण चेए पत्थि णिव्वाणं पत्थि अ मोक्खोवाओ छ म्मिच्छत्तस्स ठाणाई ॥२॥
જીવ નથી, તે હમેશાં નથી, પાપ પુણ્ય કરતો નથી, કરેલું ભાગવતે નથી, મેક્ષ નથી, મિક્ષને ઉપાય નથી (જીવ નથી જીવ હોય તે પરભવ નથી, પરભવ હોય તે પુણ્ય પાપ નથી, પુણ્ય પાપ હોય તે ભગવતો નથી, તેને મેક્ષ નથી, તેમ મોક્ષનો ઉપાય નથી, સદા તેને તેજ છે, આ છે મિથ્યાત્વનાં સ્થાને છે, તેમાં જગતના બધાં દર્શને (મો) આવી ગયાં, આજ શક્ય છે તેમાં આગ્રહ રાખે, આ બધાં પાપથી જે છૂટે તે સમિતિ-ઈર્યાસમિતિ વિગેરે પાંચે પાળના હોય, તથા પરમાર્થથી જે સાચું હિત હોય, તે સહિત અથવા સહિત એટલે જ્ઞાન વિરેથી યુકત હય, તથા સર્વદા સંયમ અનુષ્ઠાનમાં યંત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org