________________
સાળસુ શ્રી ગાથા અશ્ર્ચયન,
| ૩૮૩
અહીં પણ પૂર્વે કહેલા વિરતિ વિગેરે ગુણ સમૂહેામાં રહેલા હાય. તેને શ્રમણ કહેવા, તેનામાં બીજાપણ ગુણુ જોઇએ તે ખતાવે છે, નિશ્ચયથી કે વધારે પ્રમાણમાં આશ્રય લે તે નિશ્રિત છે, તેથી રહિત અનિશ્રિત અર્થાત્ શરીર વિગેરેમાં કયાંય પણ મૂર્છા ન હાય, (તેને હું ખેદ ન કરે), તથા જેને નિયાણું ન હાય, તે અનિદાન નિરાકાંક્ષી-બધાં કર્મોના ક્ષયના અથી બની સંયમ અનુષ્ઠાનમાં વર્તે, તથા આઠ પ્રકારનાં કર્મ જેના વડે સ્વીકારાય, તે આદાન-ક્યાયા પરિગ્રહ અથવા સાવદ્યઅનુષ્ઠાન, તથા અતિપાત જીવ લેવા તે જીવહિંસાને જ્ઞાનથી જાણી પ્રત્યાખ્યાન (પચ્ચક્ખાણુ)થી ત્યાગવી, એ પ્રમાણે બધે પાપત્યાગવાનું સમજવું, જૂઠ આવવુ તે મૃષાવાદ, (તેમજ ચારી) અહિદ્ધ -મૈથુન પરિગ્રહ તે એ સમજીને છેડવાં, મૂળ કારણા(ગુણા)કહ્યાં, હવે ઉત્તર ગુણા અતાવે છે, ક્રોધ–અપ્રીતિ, માન-સ્તંભ (અહંકાર) રૂપ, માયા ઠગાઇ, લાભ-મૂર્છા, પ્રેમ—પોતાનું ગણવું, દ્વેષ-પારકાનું તથા પોતાનું બગાડનાર વિગેરે સંસાર ભ્રમણનાં કારણેા જાણી મેક્ષમામાં વિન્ન જાણીને તે ખધાં ત્યાગે, એમ ખજા પણ પાપા છેડે, તથા કમ ધનનાં કારણેા આ લાક અને પરલેાકમાં પાતાના આત્માનેજ અનના હેતુ તથા થતાં દુ:ખા તથા દ્વેષ વધવાનાં કારણે જાણે, તેથી જીવહિંસા વિગેરે પાપાથી તથા અનં દડ આવવાથી પૃ થી--પ્રથમથીજ આત્માનું ભવિષ્યનું' ભલું ઇચ્છીને પ્રતિવિરત થાય, બધા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org