________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
માર્ગ સમ્યગ્ર દર્શન જ્ઞાન ચારિત્રરૂપ છે. તે, અથવા આર્યો તે તીર્થકર વિગેરેને આ આર્ય માર્ગ છે તેને ધારણ કરે કે માર્ગ છે? ઉ– આ ધર્મ બધા કુતીર્થિક ધર્મોથી અષિત છે, તે આર્ય ધર્મ પિતાના મહિમાથીજ બીજાથી નિંદા અશક્ય હેવાથી ઉત્તમતા પામેલે છે, અથવા બધા ધર્મો તે સ્વભાવે કે ધાર્મિક અનુષ્ઠાને ધર્મકિયાવડે અગેપિત છે, અર્થાત્ કુત્સિત કર્તવ્યથી રહિત હોવાથી પ્રકટ છે, सह संमइए णचा धम्मसारं सुणेत्तु वा । समुवहिए उ अणगारे पच्चाक्खाय पावए।सू.१४॥
સુધર્મ તે સારા ધર્મની ઓળખાણ જેમ થાય તે બતાવે છે. ધર્મને સાર પરમાર્થ છે, તે સમજીને. પ્ર–કેવી રીતે? ઉ–તે બતાવે છે. સહ એટલે સારી મતિ બુદ્ધિવડે અથવા સ્વમતિને પોતાની વિશેષ બુદ્ધિવડે અથવા શ્રુતજ્ઞાનવડે કે અવધિજ્ઞાનવડે સમજે છે. (જ્ઞાન પિતાનું તથા બીજાનું ભાન કરાવે છે, તે જ્ઞાન સહિત (જ્ઞાનવડે) ધર્મને સાર પિતાની મેળે સમજી લે, અથવા અન્યને તીર્થકર ગણધર વિગેરેથી ઈલાપુત્ર માફક બીજા સાધુનું સારું વર્તન દેખીને અથવા ચિલાત પુત્ર માફક બીજા સાધુ પાસે સાંભળીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org