________________
આઠસુ' વીય અધ્યયન.
(મેાક્ષમાર્ગ આરાધન કરતા સાધુને સમજાવે છે કે)
ઘણા કાળ વહાલાં સમાં સાથે રહીને પણ અંતે સંથા વિયેાગ છે, (મુકીને જવું છે) ઘણા કાળ ઇચ્છિત ભાગામાં રમીને (રસ લઈને) પણ તૃપ્તિ ન થઇ, ઘણાકાળ (સારા ખારાક ખવડાવી સંભાળ લઈને) શરીર પામ્યું પણ તે નાશ થાય છે (મરવું પડે છે) ફક્ત ધમ સારો રીતે ચિ ંતવ્યે હાય તે એકલેાજ (આ લેાક પરલેાકમાં) સહાયક છે. ગાથામાં બે ચ છે તેના અર્થ એવા છે કે ધન્ય ધાન્ય દાસ દ્વાર શરીર વિગેરે અનિત્ય ભાવવાં, તથા અશરણુ વિગેરે બાર ભાવના ભાવવા માટે છે, તથા જે કઈ કહેવુ ખાકી હાય તે બધુ સમજી લેવું, કે તમે છેડીને જશેા કે તે ાડીને જશે માટે સમત્વ મુકે તથા તેને ખાતર અન્યાય ન કરા તે કહે છે.
*
एवमादाय मेहावी अप्पणो गिद्धमुद्धरे ।
आरियं उवसंपज्जे सव्व धम्मम को वियं । सू. १३॥
.
બધાં સ્થાને અનિત્ય છે, એવું નિશ્ચય કરીને મેધાવી (સાધુપણાની) મર્યાદામાં રહેલા અથવા સારા નરસાને વિવેક સમજનારા આત્માની વૃદ્ધિ મમત્વ કે અહંકાર) દૂર કરે, આ મારા છે, હું તેના સ્વામી એવી મમતા ક્યાંય પણ ન કરે, તથા આરાત્ સવ અનાચારથી દૂર ડાય તે આ માક્ષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org