________________
૨૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
ધ
.
ત્રણ પદાના આગેવાના છે, એ પ્રમાણે મનુષ્યેામાં પણ ચક્રવતી મળદેવ વાસુદેવ મહા મલિક (મેટા રાજા) વિગેરે (ઉંચ પદે) છે, તે પ્રમાણે તિય ચમાં જે ક (ઉંચ પદે) છે, ભેગ ભૂમિ (યુગલિક ક્ષેત્રો) માં ઉત્તમ સ્થાન છે તે અધાં જુદી જુદી જાતિનાં ઉત્તમ અધમ મધ્યમ સ્થાના છે, તેને તે સ્થાનિઓ (પદ ધારકા) છેડશે, તેમાં જરાપણુ સંશય ન લાવવેદ્ય, તેજ કહે છે.
N
अशास्वतानि स्थानानि सर्वाणि दिवि चेह च । देवासुरमनुष्याणा मृयश्वमुखानि च ॥ १ ॥ (જેઆને ઉંચ પદવીના ગવ છે તેમને સમજાવે છે કે હું મધુએ ! જેટલાં ઉંચ પદો દેવલાકમાં કે મનુષ્યમાં છે તે અયાં અશાસ્વત તે થાડા કાલનાં છે, તેમ દેવ અસુર અને મનુષ્યની રિદ્ધિ તથા સુખ પણ ઘેાડા કાલનાં છે. (માટે અહંકાર કે મમત્વ ન કરે) તથા જ્ઞાતિ કે કુટુંબી સાથે (સ્નેહ છે,) કે સહાયક મિત્રો કે અતરંગ પ્રેમીએ સાથે જે સવાસ છે, તે પણ અનિત્ય છે, તે કહે છે. (માલિની છંદ.)
, '
'सुचिरतरमुषित्वा बान्धवैर्विप्रयोगः ।
सुचिरमपि हि रन्त्वा नास्ति भोगेषु तृप्तिः ॥ सुचिरमपि सुपुष्टं यादि नाश शरीरं । सुचिरमपि सुचिन्त्यों धर्म एकः सहायः ॥ २ ॥
સોન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org