________________
સેળયું શ્રી ગાથા અધ્યયન.
[૩૭૯ જંગમ સૂમ બાદર પ્રર્યાપ્ત અપર્યાપ્ત ભેટવાળા જેને “માણે ન મારે એવી પ્રવૃત્તિવાળે આ માહન (સાધુ) છે અથવા બ્રહ્મચર્યની નવવાદરૂપ ગુપ્તિથી ગુમ અથવા બ્રહ્મચર્યધારવાથી બ્રાહ્મણ, એટલે પૂર્વે બતાવેલા ગુણોવાળે સાધુ માહન બ્રાહ્મણ કહેવા.
. શ્રમણ-સમના તથા તપસાથી દુઃખ થાય તે સહે માટે શ્રમણ છે, અથવા મિત્ર શત્રુમાં સમાન અંત:કરણવાળો હોવાથી સર્વત્ર વાસી ચંદનના ક૯પ જે છે, તે જ કહ્યું છે કે ખરિઘ લિ શો તેને કોઈ સાથે છેષ નથી. એવા કહેલા ગુણવાળો શ્રમણ કે સમાન મનવાળો સાધુ કહે, તથા ભીખ માગી પેટ ભરે, અથવા આઠ કર્મને ભેદે તે ભિક્ષુ છે, તે દાંત વિગેરે ગુણવાળ હોય, વળી તે બાહ્ય અત્યંતર પરિગ્રહ છેડવાથી નિગ્રંથ છે.
पडिआह भंतें ! कहं नु दंते दविए वोसदकाएत्ति बच्चे माहणेत्ति वा सम
त्ति वा भिक्खूत्ति वा णिग्गंथेत्ति वा ? तं नो बृहि महामुणी !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org