________________
૩૭૮]
સુયગઠંગ સૂત્ર ભાગ ત્રીજે. अहाह भगवं-एवं से दंते दविए वॉसटकाएत्ति बच्चे माहणेत्ति वा समणेत्ति वा, भिक्खुत्ति वा णिग्गंथेत्ति वा,
અથ અવ્યય છેલ્લું મંગળ સૂચવે છે, પ્રથમ મંગળ બુધ્યેત બેધ પામે એ પ્રથમ મંગળ હતું. આ બંને મંગળ આવવાથી આ સોળે અધ્યયનને શ્રત સ્કંધ મંગળ કરનાર છે, એમ જણાવ્યું છે, અથવા પંદર અધ્યયન પછી તુરત પંદરને અર્થ સંગ્રહ કરનાર આ અધ્યયન છે તે અથ (હવે) અવ્યય સૂચવે છે.
ભગવાન—ઉત્પન્ન દિવ્ય (કેવળ)-જ્ઞાનવાળી દેવ અને મનુષ્યની સભામાં કહે છે કે ઉપર બતાવેલાં પંદર અધ્યયનમાં બતાવેલા વિષયોને જાણનારો તથા પાળનારા સાધુ હઢિયે તથા મન દમન કરવાથી દાંત છે, મુક્તિ જવાયેગ્ય હોવાથી દ્રવ્ય છે, દ્રવ્યને અર્થ ભવ્ય છે. અને તે ભવ્યાત્મા રાગછેષ વિગેરે કાળાશ જે એલરૂપે છે, તેનાથી દૂર છે, તથા ઉત્તમ જાતિનું સોનું નિર્મળ દ્રવ્ય છે, તેમ આ સાધુ તેમાં નિર્મળ છે તથા કાયાની વેઢાવચ્ચ ન કરાવે તેથી વ્યુત્પરૂટ કાયાવાળે ઉપલા અધ્યયનમાં, બતાવેલા ગુણોવાળો સ્થાવર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org