________________
સોળમું શ્રી ગાથા અધ્યયન
[૩૭૫
...
અર્થાધિકાર ઉપર કહ્યા પ્રમાણે બતાવ્યો. નામનિષ્પન્ન નિશેપામાં ગાથાડશક એવું નામ છે તેમાં ગાથા શબ્દના નિક્ષેપા નિકિતકાર કહે છે. णामं ठवणा गाहा दन्वगाहा य भावगाहा य पोत्वग पचग लिहिया सा होई दव्वगाहा उ नि.१३७॥
ગાથા શબ્દના નામ વિગેરે થાય છે, નામ સ્થાપના સુગમ છોડીને દ્રવ્ય ગાથાનું સ્વરૂપ બતાવે છે. તેમાં જ્ઞ શરીર ભવ્ય શરીરથી જુદી દ્રવ્યગાથા પત્રમાં કે પુસ્તક વિગેરેમાં (લખેલી છાપેલી ગુથેલી વિગેરે) જાણવી, તે કહે છે, जयति. णव गलिण कुवलय वियसिय सयवत्तपत्तदलच्छो वीरो गइंद पयगल मुललिया गयविक्कमो भगवं ॥२॥
જયવંતા, મહાવીર વર્તે છે, તે કેવા છે! નવા કમળ કુવલયનાં ખીલેલાં સેંકડે પાંદડાના સમૂહ સરખા નેત્રવાળા છે, તથા હાથી મદને ગળતે મનહરચાલે ચાલતું હોય તેવી ગતિવાળા બળવાન ભગવાન છે, થા અથવા આ સોળમું અધ્યયન કાગળ કે પુસ્તકમાં લખી રાખેલું હોય, તે દ્રવ્ય ગાથા છે. હવે ભાવ બતાવે છે, होति पुण भावगाहा सागारुवओग-भावणिप्फन्ना पहराभिहाणजुत्ता तेणं माहत्तिणं विति ॥नि १३८॥
અર્થ. ભાવગાથા આ પ્રમાણે છે, સાકાર ઉપગમાં ક્ષાપશમિક ભાવમાં થએલી અને કાનને મધુર લાગવાંથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org