________________
** **
* **
* * *
* *
૩૭૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
---------------- ---- જાણીને તે દે ત્યાગવા ઉદ્યમવાને થઈ સુશીલતા | વાળથવું. (૮) બાળવાર્ય (પાપમાં શક્તિ વાપરવી) છોડીને પંડિત
વીર્ય વડે સાધુપણું પાળ હમેશાં મેક્ષાભિલાષી થવું. (૯) સાધુના દશ ધર્મ ક્ષાત્યાદિકને આચરી સંસારથી
-મુકત થવું. . . . . (૧૦) સંપૂર્ણ સમાધિવાળે સાધુ સુગતિમાં જનારે થાય છે. (૧૧) સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્ર નામને સારા માર્ગ
મેળવી સાધુ બધા કર્મને નાશ કરે છે. (૧૨) બીજા ધર્મવાળાના દોષ તથા ગુણે જાણીને
તેમનામાં શ્રદ્ધા નું કરે. (૧૩) શિષ્યના ગુણ તથા દોષ જાણનારે ગુરૂ સદગુણેમાં
રહીને કલ્યાણ ભજનારો થાય છે, (૧૪) પ્રશસ્ત ભાવ ગ્રંથને ભાવના આત્મા વિસ્ત્રોત
સિકા (સંસાર તૃષ્ણ)થી રહિત થાય છે.' (૧૫) જેવી રીતે આયત નિર્મળ, ચારિત્રવાળે સાધુ
થાય તે બતાવે છે આ પ્રમાણે પંદર અધ્યયનમાં બતાવેલા અર્થોને અહીં જપથી બતાવે છે. આ સંબંધ આવેલા આ અધ્યયનના ઉપક્રમ વિગેરે ચાર અનુગા થાય છે તેમાં ઉપકમને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org