________________
૩૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો. તેનું બીજું નામ મધુર છે, ઢબથી ગાયતે કાનને મધુર લાગે, મોટે મધુર કહે છે. '
ટી, અ. ભાવગાથા આવી થાય છે, જે આ જીવને સાકાર ઉપગ ક્ષાપશમિક ભાવમાં ઉત્પન્ન થાય છે તે, ગાથાને સમજી શકે, (ગાથાનું હૃદયમાં જ્ઞાન થાય) તે ભાવગાથા છે, એમ કહે છે, કારણ કે બધા સિદ્ધાંતનું જ્ઞાન ક્ષાયેયમિક ભાવમાં રહેલ છે. ત્યાં અનાકાર (સામાન્ય) ઉપગને અસંભવ હેવાથી એમ કહ્યું છે, વળી તેજ કહે છે, તે ગાથાનું બીજું નામ મધુર છે. કારણ કે સારી રીતે બોલવાથી તે કાનને ગમે છે, આ અધ્યયન ગાથાઓમાં પ્રાકૃત ભાષામાં રચ્યું છે, તેથી ગમતું હોવાથી તેનું મધુર નામ પડ્યું છે, એમ નિર્યુક્તિકારનું કહેવું છે, જેને ગાય છે ભણે છે, મધુર અક્ષાની પ્રવૃત્તિથી, તે ગાથા જાણવી–આ કારણથી તેને ગાથા કહે છે, गाहीकया व अस्था, अहव ण सामुद्दएण छरेणं एएण होति गाहा एसो अन्नो वि पन्जाओ नि. १३९।।
અથવા બીજી રીતે ગાથાનું સ્વરૂપ બતાવે છે, ગાથી કૃત–તે છતા અર્થો એકઠા કરીને જેમાં ગુંચ્યા હોય, તે ગાથા છે, અથવા સમુદ્ર છંદ વડે રચના થઈ, માટે ગા છે, તે સામુદ્રધૃદ આ પ્રમાણે છે, " अनिबद्धं च यल्लोके गाथेति तत् पंडितैः प्रोक्तं
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org