________________
પંદરમું શ્રી આદાન નામનુ અધ્યયન,
[ ૩૭૧
કુચામાથી જે બીજા જીવા કમ રજ ભેગી કરે છે, તેવી કમ રજ ભેગી ન કરે, કારણ કે જેને પૂર્વની કર્મ રજ હાય તે નવી કર્મ રજ એકઠી કરે, પણ આ મહાવીરે તે। પૂર્વનાં કર્મો અટકાવી સાચા સયમમાં સ'મુખ થઈને અને તે પ્રમાણે સદા દઢ રહીને આઠ પ્રકારનાં આવતાં કર્મોને ત્યાગીને મેાક્ષ અથવા નિર્મળ સયમમાં સ’મુખ થયા છે, जं भयं सव्वसाहूणं
तं मयं सल्लगंत्तणं
साहइत्ताण तं तिन्ना
Jain Educationa International
તેવા વા અવિનું તે પા
î
વળી, જે મત (સંયમ) સર્વે સાધુને ઇચ્છિત છે, તે આ સયમ કેવા જોઇએ તે કહે છે, શલ્ય-પાપનાં કવ્ય અથવા તેનાથી ખચાતાં નવાં કર્મ તેને' છેકે તે શક્ય ન (પાપ કાપનારી કાતર) છે, તેવું ઉત્તમ સમ અનુષ્ઠાન મેળવીને ઉદ્યત વિહારી નવકલ્પી વિહાર કરનારાસ ચમ આરાધીને ઘણા સાધુ સાધ્વી સસાર કાંતારથી પાર ઉતરીને મેક્ષમાં ગયા, ખીન્ત કેટલાક કર્મનાં પુરા ક્ષય ન થવાય દેવા થયા તે સમ્યકત્વ પામેલા સારૂ ચારિત્ર પાળેલા વૈમાનિક દેવપણું પામેલા છે, પામે છે, અને પામશે,
For Personal and Private Use Only
www.jainelibrary.org