________________
૩૭૦
पंडिए वीरियं लडुं
धुणे पुव्वकडं कम्मं નવં વાવ
સૂયગડાગ સૂત્ર ભાગ ત્રીજો.
ન યુતિ ા૨ા
વળી તે પતિ સાધુએ સારા માઠાના વિવેક જાણવાથી કર્મ દૂર કરવાની અથવા ઉત્કૃષ્ટ તપ કરવાની શક્તિ મેળવીને કર્મ તેાડવા પ્રયત્ન કરે, આ વીર્ય શક્તિ કર્મના નાશ કરવા લેવાય તેજ પડિતવીય છે, આવું વીય (શક્તિ) મેળવવું સેંકડા ભવમાં પણ દુર્લભ છે, કાર્ય વખત કર્મ વિવર મળે તેા ( પ્રભુ ઉપદેશ આપે છે કે) પૂર્વ ભવામાં કરેલાં અશુભ કર્મોને તાડવા પ્રયાસ કરે, અને નવાં ક ન ખાંધે ( તા મેાક્ષમાં જાય ).
ण कुव्वति महावीरें
रयसा संमुहीभूता
निग्घायाय पवत्तगं
Jain Educationa International
अणुपुव्वकडं रयं
જન્મ હેન્રાળ દ્ગ મળ્યું "રા
વળી તે આઠે કર્મ નાશ કરવામાં બળવાન મહાવીર છે, તે અનુક્રમે મિથ્યાત્વ અવિરતિ પ્રમાદ કષાય અને
For Personal and Private Use Only
www.jainelibrary.org