________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. अणुत्तरे य ठाणे से
कासवेण पवेदिते जं किच्चा णिव्वुडा एगे * નિ વંતિ પંડિવા દૂરશા
તે ઉત્તમ સ્થાન મેક્ષનું કારણ જે સંયમ છે તેને મહાવીર પ્રભુ કાશ્યપ શેત્રના છે તેમણે બતાવ્યું છે, તે સ્થાને પહોંચવા માટે તેનું જ્ઞાન ભણી ચારિત્ર પાળીને કેટલાએ વિદ્વાનસાધુ વિગેરે નિવૃત્ત થઈને મેક્ષમાં ગયા છે, જેનાથી બી શ્રેષ્ઠ કેઈ નથી માટે અનુસર સ્થાન તે સંયમ (નિર્મળ ચારિત્ર) છે તે કાશ્યપ ગોત્રના વર્ધમાન સ્વામીએ કહ્યું, તેનું ત્તમપણું બતાવે છે, જે અનુત્તર સંયમ સ્થાનમાં કેટલાક મહાસત્વવાળા પુરૂષો સારી અનુષ્ઠાન પાળીને નિર્વાણને પામ્યા છે, અને નિવૃત્ત થયેલા તેઓ સંસાર ચકવાળની નિષ્ઠા (અંત) જ છે, તે પાપથી દૂર થયેલા પંડિતે મેક્ષને પામ્યા છે, તેનો અર્થ આ છે કે આä સંયમ સ્થાન મહાવીર પ્રભુએ કહેલું છે કે જેને બરાબર પાળનારાઓ મોક્ષમાં ગયા છે,
૨૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org