________________
૩૬૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
कओ क़याइ मेधावी उप्पज्जंति तहा गया तहागया अप्पडिन्ना चक्खू लोगस्सणुत्तरा | २०|
તેવા નિર્મળ શુદ્ધ સિદ્ધ આત્માએ આલેાકમાં ફ્રી કેમ જન્મે ? જેએ કેવળજ્ઞાને સંસારને ભ્રમરૂપ જાણીને નિયાણું કર્યા વિના ગયા છે અને આલાકના જીવાને હિત અહિત મતાવવાથી ચન્નુરૂપ છે.
ટી. અવળી કર્મ બીજોના અભાવથી કેવી રીતે કાઇ પણુ વખત જ્ઞાન સ્વરૂપ મેધાવીએ અપુનરાવૃત્તિ (ફરી ન આવવાની) ગતિ (મેાક્ષ) માં ગયેલા તેવા સિદ્ધ शुद्ध નિર્મળ આત્માએ આ અશુચિના ભંડાર જેવા ગર્ભ માં કેદ પડવા માટે કેમ ઉત્પન્ન થાય ? અર્થાત્ કોઇ પણ વખત તેઓ ક ઉપાદાન (મેહ) ના અભાવથા ન આવે, તેજ પ્રમાણે તથા ગતા–તીર્થંકર તથા ગણધર વિગેરે ચારિત્ર પાળતાં (સંસારની મેાહક વસ્તુનું પણ) નિયાણું માંધતા નથી, તેથી તેઓ અપ્રતિજ્ઞા–આશંસા રહિત ફકત જીવાનું હિત કરવા માટેજ તેમને અનુત્તર જ્ઞાન હાવાથી અનુત્તર (શ્રેષ્ઠ) થએલા સ જીવાને સારા ખાટા પદાર્થોનું ખરેખર નિરૂપણ કરવાથી ચક્ષુ જેવા હિતની પ્રાપ્તિ કરાવનારા અને અહિત છેડાવનારા છે, તે મધા લેાકેાને દિવ્ય આંખ જેવા સવજ્ઞ પ્રભુએ છે,
Jain Educationa International
-
For Personal and Private Use Only
www.jainelibrary.org