________________
પ'દરતું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૬૭
જેએ પેાતે કેવળજ્ઞાની થઇને નિર્મળ ચારિત્ર ધર્મ કહે છે, અને પાળે છે, તેવા કેવળજ્ઞાની નિ`ળ ચારિત્ર જેવા અનુપમ ગુણ ધરાવનારને મેાક્ષનું સ્થાન મળ્યા પછી તેને જન્મ લેવાની કથા કયાંથી હાય?
ટી–વળી જે મહા પુરૂષા વીતરાગ પ્રભુ ( કેવળ જ્ઞાન વડે) હાથમાં રાખેલા આમળાને જેમ (દિવસે ખુલ્લી આંખે દેખતે) દેખે, તેમ તેઓ આખા જગતને દેખનારા છે, તે એવું દેખનારા છે, છતાં પારકાનું હિત કરવામાં એકાંત રકત છે, તેએ શુદ્ધ-સર્વ ઉપાધિથી રહિત નિર્માળ ધર્મ ખતાવે છે) અને તે પ્રમાણે વર્તે છે, અથવા પ્રતિપૂર્ણ-નિર્મળ ચારિત્ર ના સદ્ભાવથી સંપૂર્ણ છેવટનું યથાખ્યાત ચારિત્ર (સંપૂર્ણ ત્યાગ દશા) છે, તેવું અનુપમ ચારિત્ર–ઉત્તમ ધર્મ બતાવે છે, અને પાળે છે, આવા અનુપમ ધર્મવાળા-જ્ઞાન ચારિત્ર સહિત હાય તેને સર્વ રાગદ્વેષ વિગેરેનાં જોડલાં દૂર થઈ કેવળજ્ઞાન થઈ મેાક્ષનું સ્થાન મળ્યું હોય ત્યાં ફરી જન્મવાની કથા કયાંથી હાય ! તેને જન્મ્યા કે મુએ એવી કથા સ્વપ્નમાં પણ કર્મ ખીજના અભાવથી કયાંથી હાય? કહ્યું છે કે दग्धे बीजे यथात्यन्तं प्रादुर्भवति नांकुरः कर्मी तथा दुग्धे न रोहति भवः || ||
બીજ બળીને રાખ થઇ, કુટે નહિ અંકુર તેમ કર્યું બીજ ખાળતાં, ભવમ્ કુર રહે દૂર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org