________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
AAN'****
**
*
**
તેમ આ સંસાર સમુદ્રમાં ગયેલા જીવને મનુષ્ય જન્મ પાછો મળે નહિ, - અહીં મનુષ્ય જન્મમાં જે ધર્મ નથી કરતા તેમને સમ્યકત્વ મળવું દુર્લભ છે, તથા જે ધર્મના પ્રોજન માટે ઉત્તમ લેશ્યા કે મનુષ્ય દેહ કહે છે, તે પણ મળવું મુશ્કેલ છે,
ટી. અ.–વળી આ મનુષ્ય ભવથી કે ઉત્તમ ધર્મથી વિધ્વંસ થતાં (પડી જતાં) નિપુણ્યક જીવને આ સંસારમાં ભમતાં સમ્યગ્દર્શનનું પ્રાપ્ત થવું મુશ્કેલ છે, ઉત્કૃષ્ટથા અપાઈ પુદ્ગલ પરાવર્તન કાળ વીતેથી મળે છે, વળી સમ્યમ્ દર્શન મેળવવા જેવી અ-મનની નિર્મળ ભાવના લેશ્યા ધર્મ રહિત જીવોને મળવી દુર્લભ છે, અથવા અર્ચા–મનુષ્ય દેહ તે ધર્મબીજ રહિત છને મળવો મુશ્કેલ છે, તેમજ આર્યક્ષેત્ર સુકુલમાં જન્મ ઈદ્રિયોની પુરતી સામગ્રી વિગેરે દુર્લભ છે, અને જિનેશ્વર દેવ ભવ્ય જેને માટે ધર્મરૂપ અર્થ બતાવે છે, તે ધર્મ મનુષ્ય જન્મ વિગેરેથી જ મળે છે, (માટે મનુષ્ય જન્મમાં ધર્મ કરી લેવો.) जे धम्मं सुखमक्खंति
पडिपुन्न–मणेलिसं अणेलिसस्स जं ठाणं
तस्स जम्मकहा कओ ॥१९॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org