________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૬૫
છે, પણ ગણધરો તે શિને કહે છે કે આ મનુષ્ય જમ મહાદુર્લભ છે તે પાછો મળ મુશ્કેલ છે.
ટી. અ–બધા મનુષ્યો સંપૂર્ણ દુઃખોને અંત કરી શકતા નથી, કારણ કે તેવી સામગ્રી તેમને મળતી નથી, હવે કેટલાક વાદીઓનું આ કહેવું છે કે દેવેજ ઉત્તર ઉત્તર પ્રધાન સ્થાન મેળવતા સંપૂર્ણ કલેશનો નાશ કરે છે, પણ તેવું જેન મતવાળા માનતા નથી, પણ જેમાં તે ગણધર ભગવંત વિગેરેના શિષ્યને પ્રભુએ કહ્યું છે, તથા ગણધર વિગેરેએ (પરખદામાં) આવું કહેવું છે કે સ્વયંભૂ રમણ સમુદ્ર સિથી મટે છે તેમાં યુગ અને સમિલ એટલે ધૂસરું સાંબીલ બે જૂદી દિશામાં દેવ મુકે તે ભેગાં થતાં ઘણો કાળ લાગે તેમ આ જીવને મનુષ્ય જન્મ મળવો મુશ્કેલ છે, પણ કદાચ કર્મ વિવર માર્ગ આપે તે મક્ષ નરદેહ મળે છે, તેમાં પણ કેટલાક જી ધર્મકૃત્ય કર્યા વિના મુશ્કેલીઓ મેળવેલું જેમ ચિતામણું રત્ન દુર્લભ થાય છે, તેમ મનુષ્ય જન્મ તેને પાછો મળ દુર્લભ છે કહ્યું છે કે ननु पुनरिदमतिदुर्लभमगाघसंसारजलधिविभ्रष्टम् । मानुष्यं खद्योतक-तडिल्लतो-विलसितप्रतिमम् ॥१॥
આ મનુષ્ય જન્મ ભાગ જોગવતાં કે આળસથી ગુમાવે તો ખરજુવાને પ્રકાશ કે વીજળીને પ્રકાશ જરાકમાં નાશ થાય તેમ તે જીવને મળેલું વ્યર્થ જાય છે, અને જેમ મહાકટે મેળવેલું ચિંતામણું રત્ન અગાધ સમુદ્રમાં પડેલું મળે નહિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org