________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. [ ૩૬૩ अंताणि धीरा सेवंति तेण अंतकरा इह इह माणुस्सए ठाणे धम्ममाराहिउंणरा॥१५॥
આ અર્થને પુષ્ટ કરે છે, અંતે તે વિષય કષાય તૃષ્ણાને નાશ કરવા માટે ઉદ્યાનમાં એકાંતમાં રહે છે, અથવા આહારને અંત તે લુખા સુકા (અંત પ્રાંત) આહારને ધીરેમહા સત્વવાળા વિષય સુખથી નિસ્પૃહ થયેલા સેવે છે (વાપરે છે) તે પ્રમાણે અંત પ્રાંત આહાર લેવાથી સંસારથી કે તે સંસારભ્રમણના કર્મના ક્ષય કરનારા થાય છે આ મનુષ્ય લેકમાં કે આર્યક્ષેત્રમાં તે થાય છે, તે તીર્થકર વિગેરે આવું કરે છે, એટલું જ નહિ પણ બીજા સાધુઓ પણ મનુષ્ય લેકમાં આવેલા સભ્ય દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ધર્મને આરાધી નરે-કર્મ ભૂમિમાં ગર્ભથી જન્મેલા માણસ સંખ્યાતા વર્ષના આયુવાળા સારાં અનુષ્ઠાનની સામગ્રી મેળવીને નિષ્ઠિત અર્થવાળા સર્વવંદ્વથી મુકેલા થાય છે, णिट्रियटा व देवा वा उत्तरीए इयं सुयं सुयंच मेयमेगेसिं अमणुस्सेसुणोतहा॥१६॥
ઉપર કહ્યા પ્રમાણે નિષ્ઠિત અર્થવાળા કૃત કૃત્ય થાય છે, કેટલાકને ગાવળી કર્મ વિશેષ હોય તે ત્રણ રત્નની સામગ્રા છતાં પણ તે ભવમાં મોક્ષ જતા નથી, પણ તેઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org