________________
૩૬૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે.
કરે, તે બતાવે છે, મન-અંત:કરણથી-પ્રશાંત મનવાળા (અક્રોધી-શાંત) તથા વાણુથી હિતમિત ભાષી તથા કાય. વડે કયાં છે જીવને દુઃખ થાય તેવાં સર્વ કાર્યો દેખીને પગલું મુકનારે તે ખરી રીતે દેખતે છે. से हु चक्खू मणुस्साणं..
जे कंखाए य अंतए अंतेण खुरो वहती
___ चकं अंतेण लोकृती ॥१४॥ વળી તે નિચે કર્મવિવર પામેલા કેવળી પ્રભુ આવા ઉત્તમ સાધુ ધર્મના નિપુણ અને ભવ્ય મનુષ્યના ચક્ષુ એટલે સારા માઠા પદાર્થોના પ્રકટ કરનારા હેવાથી આંખ જેવા છે, વળી તે કેવા છે? ભેગની આકાંક્ષાના અંતક વિષયતૃષ્ણાના નાશ કરનારા છે, કેવી રીતે અંત કરીને ઈચિછત અર્થ સાધનારા છે? તે સાધે છે જ, તે દષ્ટાન્ત વડે સાધવાનું બતાવે છે, જેમ બાજુની ધારથી અસ્ત્રો મધું સાફ કરે ચાલે છે, અથવા માર્ગ કાપતું રથનું પૈડું ચાલે છે, તેને સાર કહે છે કે જેમ અસ્ત્રા વિગેરેની ધાર કામ કરે છે તેમ આ ઉત્તમ સાધુ વિષય કષાય રૂપ મેહનીય કર્મને અંત કરતે દગાર સંસારને ક્ષય કરે છે, (મક્ષ મેળવે છે)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org