________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન,
[૩૫૫
પહેલા છેલ્લા તી કરે છેડીને વચલા ખાવીસ તીર્થ 'કરાનાં વખતમાં ચાર મહાવ્રતા હેાય છે, પણ પહેલા છેલ્લા તીર્થ ‘કરના સમયમાં પાંચ મહાવ્રતરૂપ ધ હાય છે, એ બતાવવા માટે આમ કહ્યુ' છે, અથવા બાકીનાં ચાર મહાવ્રતામાં અપવાદુ ઉત્સર્ગ સાથે હોય છે, પણ આ મહાવ્રત સ્ત્રીત્યાગનું તે અપવાદ રહિત છે, એ બતાવવા માટે કહ્યુ છે, અથવા બધાં વ્રતા ખરાખર છે, એકનું ખંડન કરવાની ખીજા મહાત્રતાનુ પણ ખંડન થાય છે, માટે તેમાંનું કંઈપણ એક લઇને ઉપદેશ કરાય છે, હવે સ્ત્રી પ્રસગના આશ્રવના નિરાધને ઉત્તમ મતાવવા કહે છે,
इत्थिओ जे ण सेवंति आइमोक्खा हु ते जणा
ते जणा बंधणुम्मुक्का
नावकखंति जीवियं ॥ ९॥ નવિન
જે સાધુએ સ્ત્રી સંગ કરતા નથી, તે પુરૂષો આદિ (પ્રધાન) મેાક્ષવાળા છે, તે સ્ત્રીઓને સંગ છેડવાથી ખીજા કર્મબંધનથી મુક્ત થએલા છે, અને વ્રતભંગનું જીવિત ઇચ્છતા નથી.
ટી. અ.-જે મહાપુરૂષા કડવા વિપાકવાળેા સ્ત્રીસંગ છે, આવા નિશ્ચય કરીને સ્ત્રીએ સુગતિના રસ્તામાં ભુગલ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org