________________
૩૫૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો
રૂપ છે, અને સંસાર ભ્રમણવીથી (શેરી)એ જેવી છે, અને સર્વ અવિનયની રાજધાનીએ છે, સેકડા કપટથી ભરેલી છે, મહા મેાહુની શક્તિઓ છે, એવું જાણીને તેને સંગ વછતા નથી, એવા પુરૂષો સામાન્ય પુરૂષથી અતીત (ઉંચી કેીટીના) સાધુએ આદિ શરૂઆતમાંજ જેના મેાક્ષ છે અને રાગદ્વેષાદિ બધાં જોડકાંથી દૂર છે, તે આદિમાક્ષ કહેવાય છે, (હુ નિશ્ચેના અર્થાંમાં છે) તેવા હાય તેજ આદિ મેક્ષ જાણવા, તેને સાર આ છે કે સર્વ અવિનયને ચેાગ્ય એવી સ્ત્રીઓના પ્રસ`ગ જેમણે છેડયા છે, તેજ આદિ મેાક્ષ છે, જે પ્રધાન મેાક્ષ છે તેને માટે ઉદ્યમ કરનારા જાણવા, (અહીં આદિ શબ્દના અર્થ પ્રધાન છે) તે એકલા ઉદ્યમ કરનારા નથી, પણ તે પુરૂષો સ્ત્રીપાશના ખ`ધનથી મુકત થએલા -અશેષ કર્મ બંધનથી પણ મુકત થવાવાળા અસંયમ છાવતને ઇચ્છતા નથી, (વ્રતભંગ કરતાં મરણુ સારૂં ગણે છે)
जीवितं पिटूओ किच्चा अंतं पार्वति कम्मुर्ण
कम्मुणा संमुहीभूता जे मग्गमणुसासई | १०|
પાપ જીવિતને બાજુએ મુકી નિર્મળ સંચમ પાળીને કર્માના અત લાવે છે, અને ઉત્તમ સૉંચમનાં અનુષ્ઠાન વડે મેાક્ષ માર્ગોની સન્મુખ રહેલા કેવળ જ્ઞાન પામેલા તીર્થંકરો ાતે ખીજા જીવાને મેાક્ષ માર્ગ જ્ઞાન દન ચારિત્ર બતાવે છે. અને તે પ્રમાણે પાતે વર્તે
છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org