________________
૩૫૦],
સૂયગડાંગ સુત્ર ભાગ ત્રીજે. હોવાથી નવા અશુભકર્મ ન બાંધતાં આશ્રદ્વાર રોકીને વિકૃષ્ટ (મોટા) તપવાળા ચારિત્રને પાળવાથી પૂર્વે બાંધેલા–તેનાં ચીકણું કર્મ તુટે છે, અને નવાં કર્મ ન બંધાવાથી અશેષ (બધાં) કર્મોને ક્ષય થાય છે, अकुव्वओं णवं णस्थि
कम्मं नाम विजाणइ विनाय से महावीरे
ગેળ નારૂં નિગ્ન શાળા તેનાં જુનાં કર્મ નાશ થયાં, અને નવાં કમ કારણ વિના બંધાતાં નથી, વળી તે કર્મની પ્રકૃતિ વિગેરે બધું જાણે છે, તે જાણુંને કર્મ તેડનાર મહાવીર ફરી ન બંધાય, તેમ તે શુદ્ધ આત્મા હોવાથી તેની નારકી વિગેરે જાતિ નથી, . કેટલાક અન્યમતવાળા એવું માને છે કે કર્મક્ષયથી મેક્ષ થયા પછી પણ પિતાના તીર્થની હાનિ થતી જુએ તે પાછા સંસારમાં તેઓ આવે છે, તેનું સમાધાન કરે છે, તે સિદ્ધ થયેલા–સંપૂર્ણ ક્રિયાથી રહિત થયેલા એગ વ્યાપારથી રહિત કંઈ પણ ન કરનારને નવાં કર્મ જ્ઞાનાવરણીય વિગેરે બંધાતાં નથી, કારણ કે તેને કર્મબી જ બળી ગયેલ છે, તે નવાં કર્મ વિના સંસારમાં તેને ફરી જવું કેવી રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org