________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન
[૩પ૧
થાય? કારણ કે સંસારમાં જે કાર્ય થાય તે કર્મને લીધે છે, તે મુકત આત્માને અશેષતંદ્વથી છુટેલા તથા સ્વપૂરની કપનાને પણ અભાવ છે તથા રાગદ્વેષ રહિતપણુથી સ્વદર્શનના અપમાનને આગ્રહ જેના ચિત્તમાં નથી, એવા ગુણવાળો આઠકમના પ્રકારને જાણે છે, તથા તેનાં કારણે તથા ફળને જાણે છે, તથા કર્મનું નમન-નિર્જરા તે પણ બરોબર જાણે છે, અથવા કર્મ તથા તેનાં નામ પણ જાણે છે, આ નામ કહેવાથી તે કર્મોના ભેદ પ્રકૃતિ સ્થિતિ અનુભાવ (રસ) તથા કર્મ પ્રદેશોને જાણે છે, અથવા નામ શબ્દ સંભાવનામાં લઈએ તે એમ સંભવ થાય કે આ લગવાનના કર્મનું પરિજ્ઞાન જાણીને તથા કર્મબંધ તથા તેના સંવર તથા નિર્જરાના ઉપાયે સમજીને આ કર્મ વિદારવામાં મહાવીર એવું કહે છે કે જે કરવાથી સંસાર ઉદરમાં ફરી જમે નહિ, અને જન્મના અભાવથી મરે નહિ, અથવા જાતિ વડે આ નારક છે, આ તિર્યચનિ છે, એ ન મનાય, (શુદ્ધ આત્મા છે તેને નારક વિગેરે બીજે પર્યાય લાગુ ન પડે) આ સંસાર ભ્રમણનાં કારણોના અભાવને બતાવવાથી કેટલાક જૈનેતર કહે છે કે ज्ञानमप्रतिघं यस्य वैराग्यं च जगत्पते। ऐश्वर्य चैव धर्मश्च सहसिद्ध चतुष्टयं ॥२॥
જે પરમેશ્વરનું જ્ઞાન અપ્રતિઘ (સંપૂર્ણ) છે, વૈરાગ્ય છે, એ ધર્યું છે, તથા ધર્મ છે, આ ચારે તે જન્મે, ત્યારશ્રી તેની
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org