________________
૩૪૮]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો.
भावणा जोगसुद्धप्पा
जले णावा व आहिया नावा व तीरसंपन्ना
___सव्वदुक्खा तिउट्टइ ॥सू ५॥ નિર્મળ ભાવનાઓ ભાવવાથી શુદ્ધ થયેલે આત્મા છે જેને તે શુદ્ધ સાધુ જલમાં જેમ નાવ ન ડુબે તેમ પોતે સંસાર સાગરમાં ન ડુબે, પણ નાવ જેમ નાવિકથી કિનારે પહોંચે તેમ આ સાધુ કિનારે મેક્ષમાં જઈને સર્વ દુખેથી છુટે છે, (મોક્ષ મેળવે છે.)
ભાવનાઓ વડે સારી રીતે એકાગ્રતા (ચિત્તની સ્થિરતા) વાળે ગ તેના વડે શુદ્ધ આત્મા છે જેને, તથા શરીરથી ભિન્ન જુદો આત્મા જેણે ભાવ્યા છે તે ભાવનાગ શુદ્ધાત્મા બનેલા અને સંસારના સ્વભાવ (મોહ) ને છેડે નાવની માફક તે જેમ પાણી ઉપર નાવ રહે, તેમ આ સાધુ સંસાર સાગરમાં નાવની માફક ડુબે નહિ, અર્થાત્ જેમનાવ ન ડુબે, તેમ પોતે પણ સંસારમાં વૃદ્ધ ન થાય, વળી જેમ આ નિર્ધામક (ખલાસી)થી ચલાવાતી અનુકૂલ વાથી યેગ્ય રીતે ચાલતી નાવ કિનારે પહોંચે તેમ આ સાધુ રાગદ્વેષ વિગેરે બધાં જેડકાં દૂર કરી તીરે પહોંચે. અર્થાત્ આયત નિર્મળ) ચારિત્રવાળે જીવરૂપી વહાણ સારા આગમરૂપ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org