________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન. भूएहिं न विरुज्झेजा एसधम्मे चुसीमओ सिमंजगं परिन्नाय अस्सि जीवितभावणा।४।
જી સાથે વિરોધ થાય માટે આરંભે ન કરે, આ પૂર્વે બતાવેલ ધર્મ તીર્થકરે કહે છે, તે જિનેશ્વરે કહેલ ચરાચર જગતને સમજીને આ જીને :ખ ન થાય તેવી સંયમજીવિતની ભાવના ભાવજે, અર્થાત્ નિર્મળ ભાવનાથી નિર્મળ સંયમ પાળવે.
ભૂત સ્થાવર જંગમ છે. તેની સાથે વિરોધ ન કરે, અર્થાત્ તે જીને ઉપઘાતકારક આરંભને વિરોધનું કારણ છે, તે દૂરથી ત્યાગે, તે આ પૂર્વે કહેલ જીવોનો અવિરોધી ધર્મ સ્વભાવ કે પુણ્ય નામનો યુવાનો આ તીર્થકરને અથવા સારા સંયમવાળાને બતાવ્યો છે તે સારા સંયમવાળે સાધુ કે તીર્થકર જગત્ ચરચર જીવ સમૂડ નામનું છે, તે કેવળજ્ઞાન વડે અથવા સર્વશે બતાવેલા આગમન પરિજ્ઞાન વડે સમજીને આ જગતમાં અથવા જિનેશ્વરના ધર્મમાં ૨૫ પ્રકારની અથવા બાર પ્રકારની ભાવના જે સંયમ પાળવામાં અભિમત ( લાભદાયી) છે તે જીવિતભાવના જીવને સમાધિ આપનારી સાચા સંયમની અંગ પણે હેવાથી મોક્ષ આપનારી છે, તેને હમેશાં ભાવવી, તેવી સારી ભાવના ભાવવાથી શું લાભ થાય, તે બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org