________________
vv-~
~
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો બોલવામાં સંપન્ન (કુશળ) છે. અને અવિતથ (સાચું) બાલવું તે સર્વજ્ઞપણામાં ઘટે છે, પણ તે સિવાય નહિ, કારણ કે કીડાની સંખ્યાના જ્ઞાનના અસંભવથી તેનું બધે અપરિજ્ઞાન (અજ્ઞાન)ની આશંકા થશે, તેજ કહ્યું છે કે સદૃશમાં બધાને સંભવ હોય તો તેનું લક્ષણ દેષવાળું થાય, એક પુરું ન જાણે તે બીજું પુરૂં કયાંથી જાણે? (અને જાણ્યા વિના જીવ રક્ષા કેવી રીતે કરશે?) એમ બધે અનાશ્ચાસ (અવિશ્વાસ) થશે, તેથી સર્વજ્ઞપણું તે જિનેશ્વર ભગવાનનું જ જાણવું, બીજી રીતે તેમના વચનનું સદા સત્યપણું ન હોય, અથવા સત્ય તે સંયમ છે, કારણ કે સત્ તે પ્રાણીઓ છે, તેમનું હિત તેથી સત્ય છે, એથી તપથી પ્રધાનસંયમ ભૂતાઈને હિત કરનાર સદા સંપન્ન-યુક્ત છે, આ સંયમગુણથી યુક્ત ભગવાન છે, તે ભૂત-જંતુમાં મૈત્રીધારી તેના રક્ષણમાં તત્પર હોવાથી ભૂતદયાને પાળે, તેનો સાર એ છે કે પરમાર્થથી તે સર્વજ્ઞ છે, કે જે તત્વદશીપણાથી સર્વ ભૂતેમાં મૈત્રી ધારણ કરે, मातृवत् परदारेषु परद्रव्याणि लोष्ठवत् । आत्मवत् सर्वभूतानि, यः पश्यति स पश्यति ॥१॥
પરસ્ત્રીને માતા સમાન ગણે, પારકા દ્રવ્યને માટીના ઢેફા માફક જાણે, પિતાના આતમા માફક બધા ને જાણે, તે દેખતે છે, જેવી રીતે મિત્રી જીવો ઉપર સંપૂર્ણ ભાવથી અનુભવે, તે બતાવે છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org