________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૪૫
તે બરાબર કહેલું નથી, પણ તે જિનેશ્વર અવિરૂદ્ધ અર્થના કહેનારા વીતરાગ હોવાથી રાગદ્વેષ અને મેહ એ જૂઠનાં કારણેને અસંભવ હોવાથી અને સત્ તે જીવમાત્રને હિતકારક હોવાથી સત્ય છે, અને પદાર્થોનું સ્વરૂપ બરાબર જાણુને તેમણે કહેલું છે, કારણ કે રાગદ્વેષ વિગેરે જૂઠ બોલવાનાં જે કારણે છે તે સર્વજ્ઞ વીતરાગને નથી એ કારણોના અભાવથી કાર્યને પણ અભાવ છે, તેથી તેમનું વચન ભૂત(સાચા) અર્થનું પ્રતિપાદક (બતાવનાર) છે, તે જ કહ્યું છે, वीतरागा हि सर्वज्ञा मिथ्या न ब्रुवते वचः । यस्मात्तस्माद्वचस्तेषां, तथ्यं भूतार्थदर्शनम् ॥१॥
વીતરાગો સર્વજ્ઞ છે, મિથ્યા ન બેલે વાણ
તેથી વાકે તેમનાં સાચાં ભૂતાર્થ જાણ પ્ર-સર્વજ્ઞ સિવાય પણ હેય ઉપાદેય માત્રનું પરિજ્ઞાન થવાથી તેમના વચનમાં પણ સત્યતા હોય છે તે જ કહ્યું છે, सर्व पश्यतु वा मावा तत्त्वमिष्टं तु पश्यतु । कीटसंख्यापरिज्ञानं तस्य नः कोपयुज्यते ॥२॥
તે બધું દેખે કે ન દેખે, પણ ઈષ્ટ તત્વો તેણે જરૂર જેવું, કારણ કે કીડાની સંખ્યા ગણવાનું ઝીણું જ્ઞાન છે, તે અમારે ઉપયોગ વિના શા માટે જાણવું જોઈએ? જૈનાચાર્ય તેને ઉત્તર આપે છે કે સદા-હમેશાં અવિથ ભાષણ-સત્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org