________________
૩૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજો તે પુરૂં જ્ઞાન હોય ત્યારે થાય છે એથી તેને ઉપદેશ કરે છે, સર્વ-અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળના ભાવથી દ્રવ્યાદિ ચતુષ્કના સ્વરૂપને તેના દ્રવ્ય અને પર્યા બતાવવાથી જે માને છે અને જાણે છે. અર્થાત્ તે બધું સમજે છે અને પિતે જાણ્યા પછી ગ્ય વિશિષ્ટ ઉપદેશ દેવા વડે સંસારથી પાર ઉતારવાથી સર્વ પ્રાણુને તે રક્ષક-રક્ષા કરવાના સ્વભાવવાળે છે (અથવો અય વય પય મય ચય તય ણય આ ધાતુઓ ગતિ વાચક હોવાથી ધાતુને ઘ પ્રત્યય લાગવાથી તમ્ ધાતુને તાય થાય છે. તે તાય જેને છે તે તાયીરક્ષક છે, અથવા બધા ગતિ અર્થવાળા ધાતુઓ જાણવાના અર્થમાં પણ વપરાય છે તેથી સામાન્ય પરિછેદક (જાણ નાર) છે. તે માને છે વિચારે છે એથી કંઈ વિશેષ છે તેથી આ શબ્દ વડે તે પુરૂષ બધું કહેનારે અને પાળના સર્વજ્ઞ અને સર્વદશી છે એમ નકકી થાય છે, કારણ કે કારણ વિના કાર્ય નથી થતું એથી બતાવીએ છીએ કે દશનાવરણીય મધ્યમાં છે માટે તેની આજુબાજુના શબ્દો લઈએ તે ઘાતક ચતુષ્ક એ ચારેને અંત કરનાર તે કેવળજ્ઞાની જાણવા. अंतए वितिगिच्छाए से जाणति अणेलिसं। अणोलसस्स अक्खायाण से होइतहिं तहि।२।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org