________________
પંદરમું શ્રી આદાન નામનું અધ્યયન.
[૩૩૯ जमतीतं पडुपन्नं आगमिस्सं च णायओ सव्वं मन्नति तं ताई दसणावरणंतए।सू.२॥
અતીત વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જેને જ્ઞાન હોય અને તે પ્રમાણે માને તે સર્વ જીને રક્ષક હોય, તેજ દર્શનાવરણય કર્મને ક્ષય કરે (પછી તે કેવળજ્ઞાની થાય.) - ટે. અ.આ સૂત્રને પૂર્વના સૂત્ર સાથે સંબંધ કહે જોઈયે. તે કહે છે આદેયવાક્ય વાળો જે કુશળ સાધુ પ્રગટ છે તે શાસ્ત્રમાં બતાવેલી સમાધિ કહેવાને ગ્ય છે અને જે સાધુ પૂર્વે થયેલું, વર્તમાનમાં થતું અને ભવિષ્યમાં થનારું બધું જાણે છે તે જ આ શાસ્ત્રનું રહસ્ય કહેવાને ગ્ય છે પણ બીજે નથી. પરંપર સૂત્ર સંબંધ જે અતીત અનાગત અને વર્તમાન એ ત્રણે કાળનો જાણનારે છે તેજ અશેષ બંધનને જાણનાર અને તેડનાર છે અથવા જે બંધનોને જાણે છે તથા તેડે છે તેજ આ કહી શકે છે. તેજ પ્રમાણે બીજી સૂત્રને સંબંધ પણ પોતાની બુદ્ધિ વડે કહેવો જોઈયે તેથી આ પ્રમાણે બતાવેલા સંબંધથી આ સૂત્રની વ્યાખ્યા કહીયે છીએ.
જે કંઈ પણ દ્રવ્યની જાતિ પૂર્વ હતી, હમણું છે ભવિષ્યમાં થશે, તે બધાનું યથાવસ્થિત સ્વરૂપ કહેવાથી તે જ્ઞાની પુરૂષ નાયક-પ્રણેતા છે. યથાવસ્થિત વસ્તુ સ્વરૂપ બતાવવું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org