________________
૩ર૬]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે,
થોડે, તથા વાક્ય લાંબાં દેડકાના અવાજ જેવાં અવિટવિકાષ્ટિક આકડાના ઝાડનાં સૂકાં લાકડાં દેખવામાં ઘણું પણ બળવાન ગુણ છેડે એવું આડંબરનાં વાકયે ન બેલે, અથવા નિરૂદ્ધ-થોડા કાળમાં સમજાવાનું તે વ્યાખ્યાન વ્યાકરણ તર્ક વિગેરેમાં પ્રવેશ કરીને પ્રસકિત અનુપ્રસક્તિ (આડી અવળી ડી સંબંધવાળી વાતે) જોડીને લાંબા કાળવાળું ન કરે (કે સાંભળનારી કંટાળીને ઉઘે કે ભણવું છોડી દે) सो अत्यो वत्तव्यो जो भणइ अक्खरेहिं थोवेहिं जो पुण शेवो बहु अक्खरेहिं सो होइ निस्सारो ॥११॥ - તે અર્થ કે વિષય કહે કે થોડા અક્ષરમાં ઘણું કહેવાય, પણ જેમાં અર્થ થડા હોય અને વાક્ય લાંબા અક્ષરનાં હેય તે નિ:સાર કહેવાનું થાય છે, અહીં ચઉભંગી બતાવે છે ૧ થોડે અર્થ થોડાં વાક્ય, ૨ ડે અર્થ ઘણું વાય, ૩ ઘણે અર્થ ઘણું વાક્ય, 8 ઘણે અર્થ થોડાં વાકય, એમાં અલ્પ અક્ષર અને અર્થ ઘણે હોય તે ચોથા ભાગે પ્રશસનીય છે. समालवेजा पडिपुन्नभासी
निसामिया समिया अदृदंसी आणाइ सुद्धं वयणं भिउंजे
अभिसंधए पावविवेग भिक्खू ॥२४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org