________________
ચિદમ્ શ્રી ગ્રંથ નામનું અધ્યયન.
[૩૨૫
હોંશીયાર સાધુ આચાર્યનું કહેલું બરાબર સમજે, બુદ્ધિહીન સાધુ છું કે ખોટું સમજે, છતાં પણ પેલો મંદ બુદ્ધિવાળો બેલે તો પણ અકર્કશ વચન વડે તિરકાર ન કરી તેને સમજાવવું પણ તેની હિંસા તિરસ્કાર ન કરે, અથવા લાંબાં લાંબા નકામાં વાક્ય ન બોલે, તેમ થોડા વખતમાં કહેવાનું કહેવામાં ઘણે વખત ન લગાડે.
ટી અ–વળી તે સાધુને એ પ્રમાણે બે પ્રકારની ભાષાથી કહેતાં તીણ બુદ્ધિપણાથી તેજ પ્રમાણે તેવા અને કહેનાર આચાર્ય વિગેરેથી સાંભળતાં તેવી જ રીતે સમજે છે, પણ બીજે સાંભળનાર સાધુ મંદ બુદ્ધિથી બીજી રીતે જ સમજે, તે વખતે વિદ્વાન સાધુ પાસે મંદ બુદ્ધિવાળો આવતાં તેને હેતુ ઉદાહરણ અને સુયુક્તિ વડે ખુલ્લું સમજાવતાં છતાં એમ ન કહેવું કે “તું મૂર્ખ છે, દુર્દઢ (દાઢ ડાહ્યો) ખમુચિ. વિગેરે કર્કશ વચને વડે તિરસ્કાર ન કરતાં જેમ તે સમજે તેવી રીતે મધુર વચનથી કહે, પણ કયાંય પણ ફોધી બનીને મુખ હાથ હોઠ કે આંખના વિકારો વડે અનાદરથી કહીને પીડા ન કરવી, તથા તે પ્રશ્ન કરે, તે સમયે તેની ભાષા અપશબદવાળી હોય તો પણ તેને હું મૂખ અસંસ્કૃત મતિવાળા ! તારા આ સંસ્કારવાળા છતાં પહેલાં કે પછી સંબંધ મજ્યા વિનાના બે વા વડે શું? એમ બેલીને તેની હિસા-તિરસ્કાર ન કરે, તેના અસંબદ્ધ બોલવા ને ફરી ફરી યાદ કરીને પૂછનારને ગભ ાવીશ નહિ, તથા નિરૂદ્ધ–અર્થ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org