________________
૩ર૪]
, સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે..
સાચો પદાર્થ પોતાના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવપણે કેળુ નથી ઈચ્છતું, જે તેમ ન માને તે બધું અસત્ થાય, અને સત્ ન માને તે વ્યવસ્થા ઉડી જાય, (અર્થાત્ બધાને આ વાત સ્વીકારવી પડે છે.)
આ પ્રમાણે સ્યાદવાદનું સ્વરૂપ જુદું પાડીને સમજાવે વિભજ્યવાદ પણ બે પ્રકારની ભાષાવડે સમજાવે, તે બતાવે છે, સાચું બોલે, અથવા અસત્યામૃષા એ બે ભાષા બોલે, કઈ પૂછે કે ન પૂછે, તો ધર્મકથાના સમયમાં અથવા બીજે વખતે હમેશાં જરૂર પડે બેલે. - પ્ર–કે બનીને.
ઉ–ઉત્તમ અનુષ્ઠાન કરનારા સમુચિત–સારા સાધુઓ જેઓ વિધિ પ્રમાણે વિહાર કરતા હોય, તેમની સાથે વિચરે, અને વિચરતાં ચકવાની કે ભિક્ષુક સાંભળે ત્યારે સમભાવે અથવા રાગદ્વેષ છોડીને શોભન પ્રજ્ઞાવાળો બે ભાષાવાળે સાધુ સારી રીતે ધર્મની વ્યાખ્યા કરે, अणुगच्छमाणे वितहं विजाणे
तहा तहा साहु अककसेणं ण कत्थइ भास विहिंसइज्जा
निरुद्धगं वावे न दीहइज्जा ॥२३॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org